હિંમતનગર: સાબરમતી નદી કિનારે આવેલ સપ્તેશ્વર મહાદેવ મંદિરે પૂનમને લઈ ભક્તોનું ઘોડાપુર ઉમટયું:દર્શનાર્થી મુકેશ પટેલે આપી પ્રતિક્રિયા
હિન્દુ સંસ્કૃતિ મુજબ પિતૃઓના મોક્ષ અને તર્પણ કાર્ય માટે કારતક માસ શ્રેષ્ઠ મનાય છે ત્યારે સાબરમતી નદી કિનારે આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂનમ નિમિત્તે ભક્તોનું ગોડાપુર ઉમટી હતું ભક્તોએ સપ્તેશ્વર દાદા ના દર્શન કર્યા હતા સાથે જ નદી કિનારે દર્શનાર્થીઓએ સ્નેહીજનોના અસ્તિઓનું વિસર્જન કરી સ્નાન કર્યું હતું જોકે આ સમગ્ર બાબતે દર્શનારથી મુકેશ પટેલે આપી પ્રતિક્રિયા