ભાવનગર શહેરના અધેવાડા ગામની નજીક અવાવરું જગ્યામાંથી એક આધેડનો મૃતદેહ બે દિવસ પૂર્વે મળી આવ્યો હતો. જે ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આધેડની હત્યા કરાય હોવાનું ખુલવા પામતા પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.