વટવા: અમદાવાદ ચાંદખેડામાં 2 બાળકીના શંકાસ્પદ મોતનો મામલો,ભેદી મોતના રહસ્ય પરથી પડદો ઉઠાવવા પોલીસની કવાયત
અમદાવાદ ચાંદખેડામાં 2 બાળકીના શંકાસ્પદ મોતનો મામલો ભેદી મોતના રહસ્ય પરથી પડદો ઉઠાવવા પોલીસની કવાયત પોલીસે અત્યાર સુધીમાં કુલ 20 લોકોના નિવેદન લીધા FSL અને PM રિપોર્ટ બાદ થશે મોટી કાર્યવાહી રિપોર્ટના આધારે તપાસની દિશા નક્કી કરશે પોલીસ તંત્ર, આ સમગ્ર માહિતી પોલીસે આજરોજ 2 વાગે આપી...