બોટાદ ખાતે રહેતા યુવાન પર તિક્ષણ હથિયાર વડે હુમલો કરાયો હતો. જે ઘટનામાં યુવાનને ઇજા પહોંચી હતી. બનાવ અંગે મળતી માહિતી અનુસાર બોટાદમાં યુવાન તિક્ષણ હથિયાર વડે હુમલો કરાવતા સારવાર માટે ભાવનગરની હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.