ઉપલેટા: ખારચિયા ગામે જુગાર અંગેની રેડ કરી 19 જેટલા વ્યક્તિઓને ભાયાવદર પોલીસે અટકાયત કરી જુગાર ધારા મુજબ ગુનો દાખલ કર્યો
Upleta, Rajkot | Sep 17, 2025 ઉપલેટા તાલુકાના ખારચિયા ગામે ભાયાવદર પોલીસે જુગાર અંગેની રેડ કરી 19 જેટલા વ્યક્તિઓને એક લાખ ઉપરાંતની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ અને મોબાઈલ કબજે કરી તમામ સામે જુગાર ધારા મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.