નડિયાદ: કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા બાળ કલ્યાણ અને સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ
ખેડા ઝુલા કલેકટર ની અધ્યક્ષતામાં જિલ્લા બાળ કલ્યાણ અને સુરક્ષા સમિતિની ત્રિમાસિક બેઠક કલેકટર કચેરી નડિયાદ ખાતે યોજાઇ હતી જેમાં કલેક્ટર દ્વારા કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોના સુધારવો બાબતે બાળકો અને નારી કેન્દ્ર બાબતે પણ વિગતે ચર્ચા કરી બાળકોને દત્તક લેવાની બાબતમાં સૂક્ષ્મ તપાસ અને નિરીક્ષણ બાદ મંજૂરી આપવા બાળ સુરક્ષા અધિકારીઓને જણાવ્યું હતું.