ગોધરા: SP કચેરી ખાતે નવનિયુક્ત LCB, SOG અને તાલુકા PI દ્વારા પત્રકારો સાથે પરિચય બેઠક યોજાઈ
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે પોલીસ અને પ્રજા વચ્ચે સેતુ સમાન પત્રકારો સાથે એક ખાસ પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરા SP કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લામાં નવનિયુક્ત થયેલા LCB, SOG અને તાલુકા પોલીસ ઈન્સ્પેક્ટરોએ મીડિયાના મિત્રો સાથે મુલાકાત કરી હતી.ગોધરા એસ.પી. કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં નવનિયુક્ત LCB PI એ. બી વોરા નવનિયુક્ત SOG PI એમ. એ વધેલા અને ગોધરા તાલુકા PI એ. વાય પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં ગોધરા શહે