અમદાવાદ શહેર: અમદાવાદમાં ગ્રીન નેટ નહી લગાવાના કારણે કન્સ્ટ્રક્શન સાઇટ્સને નોટિસ
અમદાવાદમાં ગ્રીન નેટ નહી લગાવાના કારણે કન્સ્ટ્રક્શન સાઇટ્સને નોટિસ અમદાવાદમાં ગ્રીન નેટ નહી લગાવાના કારણે કન્સ્ટ્રક્શન સાઇટ્સને નોટિસ થલતેજ, બોડકદેવમાં કન્સ્ટ્રક્શન સાઇટ્સને નોટિસ આપવામાં આવી થલતેજની સાઇટને 50 હજારનો દંડ કરી, બોડકદેવની ધ સીડાટેલ સાઇટને નોટિસ પાઠવી..9 તારીખના 11 વાગ્યાની આસપાસ નોટીસ આપવામાં આવી હતી ગ્રીન નેટ ન લગાવવાના કારણે મહાનગરપાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી