અમદાવાદ શહેર: IPL ફાઈનલની ટિકિટ લેવા મોદી સ્ટેડિયમ બહાર ફેન્સનો જમાવડો
IPL ફાઈનલની ટિકિટ લેવા મોદી સ્ટેડિયમ બહાર ફેન્સનો જમાવડો:કૃણાલ પંડ્યાએ પત્ની-પુત્ર સાથે રૂપાલના વરદાયિની માતાના દર્શન કર્યાં, ક્રિકેટ પ્રેમીએ કહ્યું-200 ટકા ઉત્સાહ છે આગામી 31 મે, 2026ના રોજ અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે IPLની ફાઈનલ મેચ રમવાની છે. ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ફાઈનલ મેચ રમવાની છે. જેને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ મેચ જોવા માટે અત્યાર