Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Cm
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Pm
Uttarpradesh
Haryana
Uttarakhand
gujjudarshan
કોંગ્રેસ - ભાજપ ના કાર્યકરો વચ્ચે જપાજપી નો દ્રશ્યો સર્જાયા
Vadodara, Vadodara
| Jul 30, 2026
MORE NEWS
વડોદરા શહેર જિલ્લા ની તમામ શાળા ઓ મા 31 જુલાઈ ને શુક્રવારે રજા જાહેર અનિલ ધામેલીયા - જિલ્લા કલેક્ટર (વડોદરા)
Vadodara, Vadodara | Jul 30, 2026
વડોદરા શહેર જિલ્લા ની તમામ શાળા ઓ મા 31 જુલાઈ ને શુક્રવારે રજા જાહેર
Vadodara, Vadodara | Jul 30, 2026
વડોદરામાં ભારે વરસાદની આગાહી: જિલ્લાની તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર, કલેકટરે આપ્યા કડક આદેશ
Vadodara, Vadodara | Jul 30, 2026
'હાય-હાય' વિરુદ્ધ 'જય શ્રી રામ' વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે અલવા નાકા ખાતે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ભાજપના કાર્યકરો મતદાન માટેની અપીલ કરવા તે વિસ્તારમાં પહોંચ્યા હતા, ત્યારે સ્થાનિક લોકો અને કોંગ્રેસના કાર્યકરોએ ભેગા મળીને તેમનો વિરોધ કર્યો હતો અને "હાય-હાય"ના નારા લગાવી હુરિયો બોલાવ્યો હતો.સામે પક્ષે ભાજપના કાર્યકરો દ્વારા પણ "જય શ્રી રામ"ના નારા લગાવવામાં આવ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતા અને સ્થાનિકોનો વધતો રોષ પારખીને ભાજપના કાર્યકરો ત્યાંથી રવાના થઈ ગયા હતા, જેના કારણે થોડા સમય માટે ઉત્તેજનાભર્યું વાતાવરણ સર્જાયું હતું. #factfindernews #vadodara #manjalpurelection #BJPgujarat #congrass
Vadodara, Vadodara | Jul 30, 2026