ઉપલેટા: આદર્શ સ્કૂલ પાસેના વિસ્તારમાં ખોદકામ બાદ પાણીનો ફેરફાર અને કાદવ કીચડ તેમજ ચોમાસા જેવી તકલીફ ઉદ્ભવતા સ્થાનિકો પરેશાન
Upleta, Rajkot | Sep 27, 2025 ધોરાજી શહેરમાં આવેલી આદર્શ સ્કૂલ પાસેના વિસ્તારમાં તંત્ર દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું જે બાદ પાણીની લાઈન લીકેજ થતા વગર વરસાદે ચોમાસા જેવા દ્રશ્યોને પાણીનો વેડફાટ થતું હોવાનું સામે આવ્યું છે જેમાં આ ખોદકામ અને યોગ્ય કામગીરી ન થતા વાહનો ફસાઈ જવા અકસ્માત થવા તેમજ રાહદારીઓને વાહન ચાલકોને તકલીફો વેચવાનો વારો આવી રહ્યો છે.