સિહોર: પ્રબદ્ધ સંમેલન.ગુજરાત સરકારના ઉપદંડક અને મુખ્ય વક્તા શ્રી કૌશિકભાઇ વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં
ભારતીય જનતા પાર્ટી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા આયોજિત સેવા પખવાડિયા અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન અને ચિત્ર પ્રદર્શની બંધન પાર્ટી પ્લોટ સિહોર ખાતે યોજાયું.ગુજરાત સરકારના ઉપદંડક અને મુખ્ય વક્તા શ્રી કૌશિકભાઇ વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં તેમજ સેવા પખવાડિયાના જિલ્લા ઇન્ચાર્જ શ્રી ભરતભાઈ મેર, શ્રી ગોપાલભાઈ વાઘેલા, તેમજ મોટી સંખ્યા મા વેપારી ની હાજરી મા