સિહોર: ઢાંકણકુંડા ગામે ફટાકડા ફોડવાની ના પાડતા જેની દાજ રાખી માર મારવામાં આવતા શિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
શિહોર તાલુકાના ઢાંકણકુંડા ગામે સંજયભાઈ પોતાની પાન મારવાની દુકાન ચલાવી રહ્યા હોય ત્યારે દિવાળીના રાત્રે અમુક છોકરાઓ આવી અને ત્યાં ફટાકડા ફોડતા હોય ત્યારે છોકરાઓને ફટાકડા ફોડવાની ના પાડી ત્યાંથી જતું રહેવાનું ગયા હતા જે અંગેની દાજ રાખી આજ રોજ ધ્રુવ નામના વ્યક્તિ દુકાને આવી ગાળો દેવા મંડતા સંજયભાઈ પોતાનું નામું ચૂકવી દેવાનું જણાવતાં અન્ય શખ્સ આવી જાતા સંજયભાઈ ને માર મારવામાં આવેલ ગાળો દેવામાં આવેલ શાંતિ મારી નાખવાની ધમકી આપતા તેઓ દ્વારા ફરિયાદ નોંધા