Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh

ભાવનગર શહેર: ઘોઘા રોડ પોલીસ મથક વિસ્તારમાં રહેતી સગીરા સાથે દુષ્કર્મ મામલે પોલીસે શખ્સને ઝડપી લીધો

Bhavnagar City, Bhavnagar | Jun 24, 2026
ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ મથક વિસ્તારમાં રહેતી સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી દુષ્કર્મ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે પોલીસે એક શખ્સને ઝડપી લીધો હતો. જેના વિરુદ્ધ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: ઘોઘા રોડ પોલીસ મથક વિસ્તારમાં રહેતી સગીરા સાથે દુષ્કર્મ મામલે પોલીસે શખ્સને ઝડપી લીધો - Bhavnagar City News