ગોધરા: પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા 'મેન્ટર' પ્રોજેક્ટ અંતર્ગત આરોપીઓ સાથે વિશેષ મિટીંગનું આયોજન
પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા 'મેન્ટર' પ્રોજેક્ટ અંતર્ગત આરોપીઓ સાથે વિશેષ મિટીંગનું આયોજન પચમહાલ જિલ્લા પોલીસ દ્વારા એન.ડી.પી.એસ. અને મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવાના પ્રયાસરૂપે, તેમજ આરોપીઓમાં સકારાત્મક પરિવર્તન અને સાચું માર્ગદર્શન મળી રહે તે હેતુથી 'મેન્ટર પ્રોજેક્ટ' અંતર્ગત એક વિશેષ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ તાલીમ કેન્દ્ર, પોલીસ હેડ ક્વાર્ટર, ગોધરા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દુધાત તથા ના