ગોધરા: નગરપાલિકાની ચૂંટણીમાં ગરમાવો; વોર્ડ નં. 8 માં પૂર્વ કોર્પોરેટર સિદ્દીક ડેની મેદાનમાં!
ગોધરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે શહેરના વોર્ડ નંબર 8 માં રાજકીય સમીકરણો તેજ બન્યા છે. વોર્ડ નંબર 8 ના પૂર્વ કોર્પોરેટર સિદ્દીક ડેનીએ આજે વિધિવત રીતે પોતાની ઉમેદવારી નોંધાવી છે. * ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર 8 માં આ વખતે જંગ રસપ્રદ બનવા જઈ રહ્યો છે. પૂર્વ કોર્પોરેટર સિદ્દીક ડેનીએ કોઈપણ પક્ષના સિમ્બોલ વગર, અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી