અમદાવાદ શહેર: રાણીપમાં ચેન સ્નેચિંગની ઘટના, CCTV
રાણીપમાં ચેન સ્નેચિંગની ઘટના..મહિલા ઘરની બાજુમાં સફાઈનું કામ કરી રહ્યા હતા.તે દરમિયાન બે ગઠીયાઓ બાઈક પર આવ્યા...એડ્રેસ પૂછવાના બહાને આવેલા ગઠિયાઓ મોકો મળતાની સાથે જ મહિલાના ગળામાં પહેરેલ ચેન ખેંચીને ત્યાંથી ફરાર થઈ ગયા..