અંકલેશ્વર: ONGC કોલોનીમાં 51 ફૂટના રાવણનું દહન, 50 વર્ષની ઉજવણીમાં ભવ્ય આતશબાજી
અંકલેશ્વરની ONGC કોલોનીમાં દશેરા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. અહીં 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે 51 ફૂટના રાવણની સાથે મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાનું દહન કરાયું અને ભવ્ય આતશબાજી કરવામાં આવી.