Public App Logo
Jansamasya
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Rajasthannews
Rahul
Indianews
���ंगाल
Gwaliornews
New_delhi
���िल्ली_मेट्रो
Newsupdate
���निका

કાલોલ: હાઈવે સ્થિત ગધેડી ફળિયાના નાળા પરની ખુલ્લી ગટરમાં વધુ એકવાર બાઈક ચાલક આધેડ પટકાતાં આક્રોશ વ્યક્ત કરતા આપી પ્રતિક્રિયા

Kalol, Panch Mahals | Mar 16, 2026
આજરોજ સાંજે છ કલાકે કાલોલ શહેરમાંથી પસાર થતા હાલોલ શામળાજી ટોલ હાઈવે સ્થિત ગધેડી ફળીયાના નાળા પરની ખુલ્લી ગટરની ચેમ્બર પાછલા ઘણા વર્ષોથી ટોલ હાઈવે અને પાલિકા તંત્રની બેદરકારીનો વરવો નમૂનો જોવા મળી રહ્યો છે. જે બારેમાસ ખુલ્લી ચેમ્બરમાં બે મહિના બાદ સોમવારે સાંજે વધુ એક બાઈક ચાલક પટકાવવાની ઘટના ઘટી હતી.જેને લઇ પાલિકા વહીવટી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા ઈજાગ્રસ્ત બાઈક ચાલકે આપી પ્રતિક્રિયા.