વઢવાણ: વઢવાણમાં નાયબ મુખ્ય દંડકના હસ્તે રૂપિયા 40 લાખના ખર્ચે બનનાર રસ્તા નું ખાતમુહુર્ત કરવામાં આવ્યું
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13 માં વઢવાણ ખાતે ખોજાના કબ્રસ્તાન થી ગણપતિ મંદિર સુધી અંદાજે 700 મીટર લંબાઈ ના રૂપિયા 40 લાખ ના ખર્ચે નવીકરણ કામ હાથ ધરવામાં આવ્યું હતું આ રોડ ના ખાતમુહુર્ત કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા તેમજ પૂર્વ સદસ્ય જગદીશભાઈ પરમાર સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.