Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ઉમરેઠ: નવાપુરા(ઓડ) દૂધ ઉત્પાદક મંડળી દ્વારા વીમા સહાયની રકમ ચૂકવાઇ

Umreth, Anand | Apr 3, 2026
નવાપુરા( ઓડ )દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા મંડળીના સભાસદ સ્વ.બુધાભાઈને વીમા રકમની સહાયનો ચેક તેમના પરિવારજનોને આપવામાં આવ્યો હતો. આ સમયે હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
ઉમરેઠ: નવાપુરા(ઓડ) દૂધ ઉત્પાદક મંડળી દ્વારા વીમા સહાયની રકમ ચૂકવાઇ - Umreth News