Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ઘાટલોડિયા: ઘાટલોડિયામાં Pcb ના દરોડા, પોલીસે આરોપી ઝડપ્યા

Ghatlodiya, Ahmedabad | Jun 20, 2026
ઘાટલોડીયામાં PCB દરોડા પાડીને દારુનો જથ્થો ઝડપી પા઼ડ્યો હતો.જેમાં લિસ્ટેડ બુટલેગરની પણ ધરપકડ કરવામાં આવી છે.આરોપીઓ દારુની હોરાફેર કરતા હતા તે સમયે જ પોલીસે દરોડા પાડીના મુદ્દામાલ જપ્ત કર્યો છે.જેમાં પોલીસે કુલ 1253 બોટલ વિદેશી દારૂ-બિયર સાથે 4 ઝડપાયા 37.99 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

MORE NEWS