દસ્ક્રોઈ: રીલીફ રોડ પર પૈસાની લેતી-દેતીમાં યુવકની કરપીણ હત્યા મામલો,પોલીસ નિવેદન
બ્રેકીંગ રીલીફ રોડ પર પૈસાની લેતી-દેતીમાં યુવકની કરપીણ હત્યા મામલો કારંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રિલીફ રોડ પર બચત ભવનની સામે ગત સાંજે એક યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી જયશંકર હરીલાલ રાજપૂતની આરોપી સાકીબ સાલીમ શેખ દ્વારા કરવામાં આવી હત્યાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યો છે કે આરોપી પાસે રહેલા ₹૭૦