અમદાવાદ શહેર: ‘નાગિન સ્ટાઇલ’માં એક્ટિવા ચલાવ્યા, 4 લબરમૂછિયાઓએ સ્ટંટ કર્યો બીજાએ વીડિયો બનાવ્યો, રિવરફ્રન્ટની ઘટના
‘નાગિન સ્ટાઇલ’માં એક્ટિવા ચલાવ્યા, બાઇક પર ‘સુપરમેન’ બન્યો:4 લબરમૂછિયાઓએ સ્ટંટ કર્યો બીજાએ વીડિયો બનાવ્યો, ઈન્સ્ટામાં પોસ્ટ કરી રોલો પાડ્યો; અમદાવાદ રિવરફ્રન્ટ બાનમાં લીધો અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર બેફામ વાહન ચાલક નબીરાઓનો આતંક સામે આવ્યો છે. રાતના સમયે અલગ અલગ 4થી 5 વાહનો પર આવીને નબીરાઓએ સ્ટંટ કરીને રિવરફ્રન્ટનો જાહેર રસ્તો બાનમાં લીધો હતો. એક બાઈક ચાલક તો સ્ટંટ દરમિયાન બાઈકની સીટ પર આડો પડીને બાઈક ચલાવતો હતો. વીડિયો વાઇરલ થતા ટ્રાફિક પોલ