Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગોધરા: ગોધરા ડી-માર્ટ પાસે કાર ચાલકે રિવર્સમાં ગાડી હંકારી મહિલાને અડફેટે લીધી; પગમાં ફ્રેક્ચર

Godhra, Panch Mahals | May 5, 2026
ગોધરાના દાહોદ રોડ પર ડી-માર્ટ પાર્કિંગમાં બેદરકાર કાર ચાલકે રિવર્સમાં ગાડી હંકારી દેવગઢ બારીયાના ભુવાલ ગામની રાધાબેન બારીયાને ટક્કર મારી હતી. અકસ્માતમાં કારનું ટાયર તેમના જમણા પગ પર ફરી જતા ગંભીર ફ્રેક્ચર થયું હતું. ઘટના બાદ ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત રાધાબેન સારવાર હેઠળ હોવાથી ફરિયાદ મોડેથી નોંધાઈ. ગોધરા શહેર એ-ડિવિઝન પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

MORE NEWS

ગોધરા: ગોધરા ડી-માર્ટ પાસે કાર ચાલકે રિવર્સમાં ગાડી હંકારી મહિલાને અડફેટે લીધી; પગમાં ફ્રેક્ચર - Godhra News