ભાવનગર: કોળિયાક ગામે રોડ પર પસાર થઈ રહેલા બોલેરો પર ઝાડ પડ્યું
બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભાવનગર તાલુકાના કોળીયા ગામે દિનેશભાઈ નામના વ્યક્તિ પોતાનો bolero લઈ અને જઈ રહ્યા હતા તે સમયે રોડ ઉપર અચાનક જ એક મોટું તોતિંગ વૃક્ષ ધરાશે થયો હતો જેના કારણે બોલેરો ને વ્યાપક નુકસાન થયું જોકેસદ નસીબે આ ઘટનામાં કોઈને જાનહાનિ થઈ નથી.