દસ્ક્રોઈ: દાણીલીમડા પોલીસે ૧૧ કિલોથી વધુ ગાંજા સાથે ડ્રગ્સ વેચનારને ઝડપી પાડ્યો
દાણીલીમડા પોલીસે ૧૧ કિલોથી વધુ ગાંજા સાથે ડ્રગ્સ વેચનારને ઝડપી પાડ્યો અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં પોલીસે નશાકારક પ્રવૃત્તિઓ સામે મોટી કાર્યવાહી કરતા ૧૧ કિલો ૩૭૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. ખાનગી બાતમીના આધારે પોલીસે શાહઆલમ વિસ્તાર ખાતે દરોડો પાડી ફીરોઝખાન ઉર્ફે ઘોડા નજીરખાન પઠાણને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીના મકાનમાંથી અંદાજે રૂ. ૫.૬૯ લાખનો ગાંજો, ડિજિટલ વજન કાંટો અને પેકિંગ સામગ્રી કબજે કરી છે. આ મામલે