વઢવાણ: મીઠાઈ ના વેપારીઓએ ભાવ નું બોર્ડ ના મૂક્યું તંત્રએ પણ ચેકીંગ ના કરતા કામગીરી સામે સવાલો
સુરેન્દ્રનગર શહેરમાં મીઠાઈ અને ફરસાણના વેપારીઓ સાથે તંત્ર દ્વારા બેઠક યોજી દિવાળીના તહેવારોને લઈને મીઠાઈ તેમજ ફરસાણ નું ભાવ નક્કી કરવામાં આવ્યા હતા પરંતુ આ બેઠકમાં નક્કી કરવામાં આવેલા નિયમોનો ઉલાળીયો જોવા મળ્યો હતો તેમ છતાં તંત્ર દ્વારા એક પણ જગ્યાએ ચેકીંગ કરવામાં ના આવતા તંત્ર ની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.