Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: નિલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવતીને પ્રેમ સંબંધ માટે દબાણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર શખ્સ ઝડપાયો

Bhavnagar City, Bhavnagar | Apr 9, 2026
​આજે તરીખ 9 એપ્રિલના રોજ મળતી વિગત અનુસાર ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવતીનો પીછો કરી, તેને પ્રેમ સંબંધ રાખવા મજબૂર કરી જાનથી મારી નાખવાની તથા ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપી આફતાબ હબીબભાઇ શેખ ને પોલીસે ઝડપી પાડ્યો છે. આ શખ્સ યુવતી હોસ્પિટલ જતી હોય ત્યારે તેનો પીછો કરી, ખરાબ ઇશારા કરી અને વોટ્સએપ પર મેસેજ કરીને હેરાન કરતો હતો.જે અંગે ફરિયાદ નોંધતા પોલીસે આરોપીને મોડીરાત્રે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: નિલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવતીને પ્રેમ સંબંધ માટે દબાણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર શખ્સ ઝડપાયો - Bhavnagar City News