બાયડ: ગ્રામ પંચાયત ચૂંટણી: વોર્ડ રચના મુદ્દે MLA ધવલસિંહનું મોટું નિવેદન
બાયડ-માલપુરના ધારાસભ્ય ધવલસિંહે આગામી ગ્રામ પંચાયત ચૂંટણીની તૈયારીઓ અને વોર્ડ રચનાની પ્રક્રિયા અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. વોર્ડ રચનામાં પારદર્શિતા અને નિયમોના પાલન પર તેમણે ભાર મૂક્યો છે.