વઢવાણ: કૃષિ સહાય પેકેજ મામલે ખેડૂત આગેવાન રામકુભાઇ કરપડાએ પ્રતિક્રિયા આપી
કમોસમી વરસાદથી ખેતીમાં થયેલા નુકસાન મામલે સરકાર દ્વારા કૃષિ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આ મામલે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂત આગેવાન રામકુભાઇ કરપડાએ પ્રતિક્રિયા આપી રોષ વ્યક્ત કર્યો હતો અને સહાય પેકેજના બદલે ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવાની માંગ કરી હતી.