“સશક્ત મહિલા – આત્મનિર્ભર ભારતની સાચી ઓળખ” : મેંદરડામાં મહિલા સશક્તિકરણ સંવાદ કાર્યક્રમ યોજાયો “સશક્ત મહિલા – આત્મનિર્ભર ભારતની સાચી ઓળખ” "સશક્ત મહિલા, સશક્ત સમાજ, સશક્ત રાજ્ય" આજરોજ જુનાગઢ જીલ્લાનાં મેંદરડા સ્થિત ભરવાડ શેરી ખાતે માતાઓ - બહેનો અને મહિલા અગ્રણીઓ સાથે મહિલા સશક્તિકરણ અંતર્ગત સંવાદ કરતા જુનાગઢ જિલ્લા પંચાયત ના પ્રમુખ હરેશભાઈ ઠુંમ્બર, સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપી. મહિલા સશક્તિકરણ એ આપણા સમાજના સર્વાંગી વિકાસ માટ