આજે રવિવારે 1 વાગ્યાની આસપાસ શિક્ષકો દ્વારા વિરોધ પ્રર્દશન કરવામાં આવ્યુ હતુ.જેમાં રાજ્ય શિક્ષણ મંત્રીએ શિક્ષકો ખોટી માંગણી કરતા હોય અને તેમને બધુ મળે છે તેવુ નિવેદન આપતા શિક્ષકોમાં રોષ જોવા મળ્યો હતો.ત્યારે શિક્ષકો સામે આવા નિવેદન સામે વિરોધ કરાયો હતો અને મંત્રી દ્વારા માફી મંગાય તેવી માંગ કરાઇ હતી.