વઢવાણ: જીલ્લામાં છેલ્લા પાંચ માસમાં 5291 વીજ કનેક્શન માં વીજચોરી ઝડપાઈ રૂપિયા 12.45 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો
સુરેન્દ્રનગર જિલ્લામાં પીજીવીસીએલની અલગ અલગ ટીમો દ્વારા જિલ્લામાં અલગ lag જગ્યાએ ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં છેલ્લા પાંચ માસમાં જિલ્લામાં કુલ 5291 વીજ કનેકશનો માં ગેરરીતિ ઝડપાઈ હતી જે અંગે રૂપિયા 12.45 કરોડનો દંડ ફટકાર્યો હતો