Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

હિંમતનગર: શામળાજી ઇડર નેશનલ હાઇવેની ધીમી ગતિએ ચાલતી કામગીરીથી લોકો ત્રસ્ત, સ્થાનિક મહિલાએ આપી પ્રતિક્રિયા

શામળાજી ઈડર નેશનલ હાઇવે ઓથોરિટી ની બેદરકારીને પગલે સ્થાનિક લોકોના જીવ જોખમાયા છે, ઈડરના રેવાસ નજીકથી પ્રસાર થતા નેશનલ હાઈવે રોડ નં 168-G પરથી પ્રસાર થતા સ્થાનિકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે, છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી મંથરગતિએ ચાલતા કામને પગલે સ્થાનિક પશુપાલક મહિલાઓ સહિત રહીશોને વાહનો લઈને પસાર થવામાં બહાર હાલાકી પડી રહી છે..
હિંમતનગર: શામળાજી ઇડર નેશનલ હાઇવેની ધીમી ગતિએ ચાલતી કામગીરીથી લોકો ત્રસ્ત, સ્થાનિક મહિલાએ આપી પ્રતિક્રિયા - Himatnagar News