અસારવા: નવા મેયર લોકોની રજૂઆત સાંભળવા AMC ઓફિસ ગયા:ઓઢવમાં EWS આવાસ યોજનાના મકાનોમાં પૂરતું પાણી ન મળતાં હોબાળો કર્યો
નવા મેયર લોકોની રજૂઆત સાંભળવા AMC ઓફિસ ગયા:ઓઢવમાં EWS આવાસ યોજનાના મકાનોમાં પૂરતું પાણી ન મળતાં હોબાળો કર્યો અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના (EWS) ના મકાનોમાં પૂરતા પ્રમાણમાં અને શુદ્ધ પાણી ન મળતાં સ્થાનિક રહીશોનો રોષ ફાટી નીકળ્યો હતો. અનેક રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતાં 29 તારીખના 11 વાગ્યે સોસાયટીના 70થી 80 રહીશો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની દાણાપીઠ ખાતે આવેલી મુખ્ય ઓફિસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા...રહ