પાલીતાણા: ગારીયાધાર રોડ પર સામૂહિક ફટાકડા સ્ટોલ નું આયોજન મામલતદાર સહિત સ્ટાફે મુલાકાત કરી
પાલીતાણામાં દર વર્ષે સામાજિક એકતા સમિતિ દ્વારા સામયિક ફટાકડા સ્ટોલ નું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ આયોજન કરાયું છે જેમાં તંત્ર દ્વારા મુલાકાત કરવામાં આવી હતી જેમાં પાલિકાના ચીફ ઓફિસર તેમજ મામલતદાર સહિત અધિકારી દ્વારા મુલાકાત કરી હતી અને ફટાકડાના વેપારીઓ સાથે બેઠક કરી વિવિધ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું