મહેમદાવાદ: મહેમદાવાદ મિશન સ્કુલ સામે જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર સનાયા ફાઉન્ડેશન દ્વારા નગરજનો માટે શરૂ કરાઈ નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવા
મહે. નગરના નગરજનોને અણીના સમયે કોઈનો જીવ ન જોખમાય તે હેતુસર શરૂ કરાઈ નિઃશુલ્ક એમ્બયુલન્સ સેવા. મિશન સ્કુલ સામે નવી ઓફિસ એવા સનાયા ફાઉન્ડેશન ખાતે યોજાયો ઉદ્ઘાટન સમારોહ કાર્યક્રમ. હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક સમા આ સેવા દરેક જ્ઞાતિના લોકોને મળશે આ સેવાનો લાભ. ત્યારે આ સુંદર સત્તકાર્ય નિમિત્તે મૌલાના, અગ્રણીયો, વેપારીઓ જેવા અનેકોની ઉપસ્થિતીમાં દુઆસલામ, ફુલફાટીયા કરી કરાઈ એમ્બયુલન્સસેવાની શુભશરૂઆત. ઉપસ્થિત મહાનુભાવોનું ફુલહારથી કરાયું સ્વાગત સન્માન.