ખારાઘોડા અને ઝીંઝુવાડાના કચ્છના નાના રણમાં ઉત્તર પૂર્વીય ઠંડા પવનોનાં કારણે તાપમાન ગગડીને ૧૫ ડિગ્રીથી નીચે પહોંચતા કાતિલ ઠંડીનું જોર વધ્યું છે ત્યારે રણમાં રાત-દિવસ ૨૪ કલાક પાણીમાં ઉઘાડા પગે મીઠું પકવતા અગરિયાઓની હાલત અત્યંત દયનિય બની છે આ કડકતી ઠંડીમાં વૃદ્ધો અને બાળકો અગરિયા બાળકો સૌથી વધુ પીડાયા હતા.