Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

સંતરામપુર: ભાણાસીમલમાં મહાકાળી માતાજીનું ભવ્ય મંદિર નવનિર્માણ માટે ધારાસભ્ય સાથે બેઠક

Santrampur, Mahisagar | Aug 2, 2026
સંતરામપુરના ભાણાસીમલ ગામે મહાકાળી માતાજીના મંદિરના નવનિર્માણ માટે ધર્મપ્રેમીઓ અને ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ ડીંડોરની આત્મીય બેઠક યોજાઇ. આ સાથે મંદિરના નવનિર્માણ માટે સહયોગ સાથે કાર્ય કરવાની સંકલ્પ પણ વ્યક્ત થઈ.