ગોધરા: જિલ્લામાં પુરવઠા અધિકારી તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા ડૉ. ભાર્ગવ ડાંગરની સરકાર દ્વારા બઢતી આપી
પંચમહાલ જિલ્લામાં પુરવઠા અધિકારી તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા ડૉ. ભાર્ગવ ડાંગરની સરકાર દ્વારા બઢતી આપી વડોદરા ખાતે અધિક કલેક્ટર નિયુક્ત કરવામાં આવ્યા છે.ઉચ્ચ હોદ્દાનો કાર્યભાર સંભાળતા પહેલા, ડૉ. ભાર્ગવ ડાંગરે શક્તિપીઠ પાવાગઢની મુલાકાત લીધી હતી. તેમણે ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આ તરફ 17 મહિના સુધી સાથે કામ કરનાર કર્મચારીઓમાં ડૉ. ભાર્ગવ ડાંગરની કાર્યશૈલીને લઈને ભારે આદર જોવા મળ્યો હતો. તે