આડેસર પાસે આવેલા રેલવે ફાટક નંબર-153 પાસે ત્યજી દીધેલા નવજાત શીશુ પર પડી હતી તેમણે તરત જ રેલવે પોલીસને જાણ કરી હતી. રેલવે પોલીસે આવીને તપાસ કરતાં આડેસર પોલીસને જાણ કરાતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે ધસી ગઇ હતી. સ્થાનિક પોલીસે 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી પરંતુ નવજાત બાળકી મૃત હોઈ તેમણે પરિપત્ર મુજબ લઇ જવા અસમર્થતા બતાવતા પોલીસે મૃત નવજાત બાળકી પલાંસવા સીએચસી મોકલાવી હતી