અમદાવાદ શહેર: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો દરોડો: 1 કિલો ગાંજા સાથે એક આરોપી ઝડપાયો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો દરોડો: 1 કિલો ગાંજા સાથે એક આરોપી ઝડપાયો અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે વેજલપુર વિસ્તારમાં ડ્રગ્સ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. સોનલ રોડ પર અમીના ખાતુન હોસ્પિટલ નજીક બાતમીના આધારે દરોડો પાડી અંદાજે 1 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે લિયાકતખાન અબ્દુલગફારખાન ઉર્ફે સંજુ નામના આરોપીની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલ સાથે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોન