Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગોધરા: ગદુકપુર સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ પ્રશિક્ષણ અભિયાનની બેઠક યોજવામાં આવી હતી

Godhra, Panch Mahals | Jun 30, 2026
ગોધરા તાલુકાના ગદુકપૂર સ્થિત પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય " કમલમ" ખાતે "ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ પ્રશિક્ષણ અભિયાન" અંતર્ગત આ અભિયાન ને વધુ અસરકારક રીતે બુથ સ્તર સુધી પહોચાડવા માટે તેમજ આગામી કાર્યક્રમો ના પ્રભાવી આયોજન અંગે આજે સૌ પદાધિકારીઓ સાથે બેઠક યોજી વિવિધ વિષયો પર ચર્ચા વિચારણા કરી તેનું સુચારું આયોજન કરવામા આવ્યું હતું, આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલ તેમજ જિલ્લા ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

MORE NEWS

ગોધરા: ગદુકપુર સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ પ્રશિક્ષણ અભિયાનની બેઠક યોજવામાં આવી હતી - Godhra News