ગોધરા: કલેક્ટર કચેરી ખાતે જિલ્લામાં પ્રિ-મોન્સુન તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ
પંચમહાલ જિલ્લામાં પ્રિ-મોન્સુન તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને ‘પ્રિ-મોન્સુન-૨૦૨૬’ની જિલ્લા કક્ષાની સમીક્ષા બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના તમામ મુખ્ય અમલીકરણ અધિકારીઓને ઉપસ્થિત રહી અગમચેતીના પગલાં ભરવા આદેશ આપવામાં આવ્યા હતા.બેઠકમાં કલેક્ટર દ્વારા આપવામાં આવેલા મુખ્ય સૂચનોમાં જિલ્લા પંચાયત, પ્રાંત, મામલતદાર અને તાલુકા પંચાયત કચેરીઓએ ૨