વઢવાણ: બારડોલી થી આવેલ સરદાર સન્માન યાત્રાનું સુરેન્દ્રનગરમાં ભવ્ય સ્વાગત APMC ખાતે જાહેર સભા યોજાઈ
સુરેન્દ્રનગર ખાતે સરદાર સન્માન યાત્રા પહોંચી.બારડોલીથી 11 સપ્ટેમ્બરના રોજ સરદાર સન્માની યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું..સરદાર પટેલની મૂર્તિ સાથે આશરે 200 ગાડી અને ૨૦૦ જેટલા બાઇક સાથે ભવ્ય રેલી યોજાઇ. આ સરદાર યાત્રા શહેર મા પ્રવેશ કરી ગેબનશાપીર ઉપાસના સરકાર આંબેડકર ચોક ટાંકી ચોક અંબા મિકેનિક બહુચર હોટલ થઈ 80 ફૂટ રોડ પર ફરી હતી.ત્યારબાદ સુરેન્દ્રનગર માર્કેટિંગ યાર્ડ ખાતે એક જાહેર સભા યોજાઈ હતી...