અસારવા: દિલ્હી દરવાજા ચાર રસ્તા પાસે ડમ્પરની ટક્કરે CCTV સ્ટ્રક્ચર ધરાશાયી!.
દિલ્હી દરવાજા ચાર રસ્તા પાસે ડમ્પરની ટક્કરે CCTV સ્ટ્રક્ચર ધરાશાયી!. અમદાવાદના દિલ્હી દરવાજા પાસે અકસ્માતની ઘટના બની હતી, તારીખ 5 ના 3 વાગ્યાજી આસપાસ એક ડમ્પર ચાલકે cctv કેમેરાના સ્ટ્રક્ચરને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.... ટક્કર બાદ સ્ટ્રક્ચર ધરાશાઈ થયું હતું સદનસીબે આ અકસ્માતમાં જાનહાની ટળી હતી amc ધ્વારા આ સ્ટ્રક્ચર રિપેરિંગ ની કામગીર હાથ ધરવામાં આવી હતી