Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
भारत
भाजपा
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
शिक्षा
Up
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Pmmodi
Rahulgandhi
Ipl
यूपी
Pm
Uttarpradesh
Cricket

દસ્ક્રોઈ: ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી, સારંગપુર પાણીની ટાંકી પાસે ઉજવણી કરાઈ

Daskroi, Ahmedabad | Apr 14, 2026
ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી અમદાવાદમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. સારંગપુર પાણીની ટાંકી પાસે બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ વિશેષ રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું.