ભાવનગર શહેર: સર ટી હોસ્પિટલ મેડિકલ કોલેજમાં બનેલી રેગિંગની ઘટનાના વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયા #Viral
Bhavnagar City, Bhavnagar | Jun 20, 2026
ભાવનગર સર ટી હોસ્પિટલની મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના બની હતી. જે ઘટનામાં ગઈકાલે રેગિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓ સાથે રેગિંગની ઘટના મામલે દોષિતની સામે નિયમ અનુસાર કાર્યવાહી કરાઈ, બનાવના વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.