ભાવનગર શહેર: કુંભારવાડા અંડરપાસ 10 દિવસ સુધી વાહનચાલકો માટે બંધ રહેશે, જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Bhavnagar City, Bhavnagar | Jun 10, 2026
ભાવનગરના કુંભારવાડા અંડરબ્રિજનું રીપેરીંગ કરાશે, કુંભારવાડા અંડરપાસ 10 દિવસ સુધી વાહન ચાલકો માટે બંધ રહેશે, મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા કુંભારવાડા અંડરપાસના તાકીદના રિપેરિંગ કામને ધ્યાને લઈને એક મહત્વનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું, મ્યુનિસિપલ કમિશનર ડો.નરેન્દ્ર કુમાર મીના દ્વારા આદેશ જાહેર કરાયો, અંડરબ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરવા તા. 11થી તા.20 સુધી તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો....